KUTCHI BANDHANI
Thursday, 19 April 2012
Saturday, 4 February 2012
કચ્છી બાંધણી....
એક નૂર આદમી, હજાર નૂર નખરાં લાખ નૂર ટાપટીપ માણસ વસ્ત્રોથી ખૂબ શોભી ઊઠે
છે. તેમાંય જો તેના દેહને અનુરૂપ રંગોની મેળવણી વાળું વસ્ત્ર હોય તો ક્યા
કેહના ? જેમ પાટણનાં પટોળાં પ્રખ્યાત છે. જેમ સુરતનું જરીકામ પ્રખ્યાત છે,
જેમ અમદાવાદનું સુતરાઉ કાપડ પ્રખ્યાત છે તે જ રીતે કચ્છી બાંધણી બેજોડ છે.
કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની છે બાંધણી ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. બાંધણી ઉપરની તમામ ડિઝાઈન, રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી માડુઓની આ એક આગવી કળા છે. આ કળા લગભગ ૨૦૦ વર્ષોથી કચ્છમાં પ્રચલિત છે. કચ્છી લોકો કચ્છ છોડીને જયાં જયાં વસ્યા ત્યાં ત્યાં બાંધણીનો પ્રચાર તથા પ્રસાર થવા લાગ્યો. કચ્છમાં બનતી કે કચ્છી બાંધણીની કિંમત ૨૦૦ રૂપિયાથી લઈને ૪૦૦૦ રૂપિયા સુધીની હોય છે. બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળી, કૂરતી, બાટિક જેવી અનેક વેરાયટી હોય છે. સાડી લગભગ ૬ મીટર, સાડા ૫ મીટર, પ મીટર, સાડા ૪ મીટર કે ચાર મીટરની હોય છે. જેની કિંમત કાપડની વિવિધતાને આભારી છે.
બાંધણીનો વધુ ઉપયોગ દિવાળી કે નવરાત્રીના નવલા દિવસોમાં વધુ જોવા મળે છે. જોકે પરદેશી એનઆરઆઈમાં બાંધણી ખૂબ લોકપ્રિય છે. કચ્છમાં બાંધણીના વણાટકામ સાથે કચ્છનાં લગભગ ૬૦૦ કુટુંબ સંકળાયેલાં છે. બાંધણી માટે કચ્છ, જામનગર, જયપુર પ્રખ્યાત છે. જોકે કચ્છી બાંધણી ખૂબ લોકપ્રિય છે. કચ્છનું સ્ક્રીન પ્રિન્ટિંગ, ભુજનું બાંધણીકામ, મુંદ્રાનું બાટિક તથા માંડવીનું ડાઈંગકામ જગમશહૂર છે.
એક સર્વે અનુસાર હાલ કચ્છમાં બાંધણીકામ સાથે લગભગ ૭૦,૦૦૦ કારીગર સંકળાયેલા છે બાંધણીમાં મોટાભાગે પીળો, નારંગી, લાલ કે લીલો રંગ વપરાય છે. ઊન અર્થાત ગરમ કપડાની બાંધણી માટે ડાર્ક રંગ વધુ વપરાય છે. બાંધણી પર લાલરંગનાં ટપકાં બાંધવામાં આવે છે. જેને ભીંડી કહેવાય છે. ભીંડીને ઝાંખી પાડવા કે તેનો કલર દૂર કરવા માટે સોડા તથા સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ વપરાય છે. ભીંડી જેટલી નાની તેટલો ભાવ તે બાંધણીનો ઊંચો સાડીઓ તથા શાળામાં પણ લગભગ ૨૦૦થી માડીને ૧૦૦૦ જેટલી ભીંડી જોવા મળે છે તો બાંધણીમાં મોટે ભાગે મોર, હાથી, સાથિયો, ફળ જેવી ભાત બનાવાય છે. ગ્રાહકોને બાંધણીની ખરાઈ બતાવવા વેપારી બાંધણી ખેંચીને બતાવે છે જેથી ભીંડી પાડવા બાંધેલા દોરા ખરી પડે છે.
ગ્રાહકની પસંદ અનુસાર કપડાં ઉપર બાંધણીની પ્રિન્ટ છાપવા મોટા વેપારીઓ તે મુજબનું કાપડ મોકલે છે. જેથી જે તે કારીગર તેમાં જે તે ભાત પાડી આપે છે. ભીંડી પાડવામાં કુશળતા જરૂરી છે. દરરોજ ૮ કલાક જેટલું કામ કરવાથી લગભગ રેશમી કાપડ પર ૭૦૦, તો સુતરાઉ કાપડ પર લગભગ ૧૦૦૦ જેટલી ભીંડી પડી શકે છે. બાંધણી બનાવવા પાછળ ૧૦થી માંડીને ૩૦ દિવસનો સમય લાગે છે. આમ તૈયાર થાય છે બાંધણીબાંધણીની શ્રેષ્ઠ જાતોમાં આંબાડાળ, રાસમંડળ, શિકારી, ચાંદ્રોખણી ખૂબ વખણાય છે. આમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં બાંધણી ખૂબ લોકપ્રિય થતી જાય છે.

Wednesday, 1 February 2012
ABOUT KATCHI BANDHANI :
Bandhani-tie and dye is the most important traditional handiwork of Kutchi people. Bandhanis are very closely associated with deep rooted social customs. It is treated as a symbol of married life. It is a must in the marriages of Hindus and Muslims. Discovery of dyed cotton fabric dating back to the Indus valley civilization shows that the art of dyeing using penetrating was well known to the dyers about 5000 years ago. Tie-dye still continues to have an important position in Gujarat.

The process of tie-dye is relatively simple, but it is very difficult and
time consuming. The material to be used is folded more than a few times until
reduced to a square or rectangular piece. It is spread on wooden table and
desired designs are marked on it with a wooden block (An even nail block) using
‘Gheru' (Red oxide) mixed with water. Then, it is taken off the table given to
a Bandhani craftsperson, who purposely allows the thumb and the finger nail to
grow long so as to use them as a pair of tongs for trying the marked portions
into tiny knots. The decorative designs indicated by the block are sized and
skillfully tied with thread thus retaining the original colour of the material
in that portion. Then, it is dyed in a light colour generally yellow. The area
requiring yellow is once again tied and later dyed in red or another required
dark colour. Thus, the different colours required are introduced into the
materials. After the process of tying and dyeing, the cloth is washed with soft
water to remove the colour impurities. Then, to remove the colour knots, the
process of hitching is done. Two ends of the cloth material are caught by two
persons. It is a little hitched in the open air or in the sunlight so that the
knots are automatically removed and the tied parts are free. The traditional
motifs used are like Sikar, Kori, Badam, Champakali, Kharek etc. Bandhani is
used in main products like sarees, Punjabi dresses, cloth, skirts and shawls
etc. Tie-dye Odhanis are produced in cotton, silk and georgette. Mandvi, Bhuj,
Khavda, Dhamanka, Tera, Bara and Anjar are main centres of tie-dye. According
to the survey of tie-dyeing held in 1961, the completion of a piece of the
‘Bandhani' takes almost eight hours. Red knots can also be removed or lightened
or even eliminated by submerging the cloth in a solution of caustic soda and
sodium hydrosulphite.
The finished piece is then washed and decent. Bandhani textiles are
regularly sold still tied up so that the customer can be sure that it is not a
printed artificial and perhaps also so that the customer can have pleasure of
seeing the pattern exposed when the cloth which appears to be all in one colour
after its final dyeing is pulled separately from its folds and the binding
cotton falls away from the plane. While Chunari with a design made up of small
dots is possibly the most attribute type of Indian tie dye material, the banded
or zig zag ‘Laharia' is also extensively seen in Kutch today. The method is
equally one of enfold oppose but in this case the whole cloth is rotated up and
tied at intervals to shape stripes. Only tremendous cloth, usually thin cotton
of ‘malmal' (Kutchi word) can be used for this process as the dye must go
through the whole tightly rolled material. The cloth is rolled crossways from
one corner to form a striped pattern or folded like a fan, usually in four to
create a zigzag as in ‘Chunari' dyeing, consecutive tied and engagement in dye
baths produce a succession of colours. If the cloth is untied and re-rolled
from the opposite diagonal, a checked effect results called ‘Mothara'.
The dyes of all types of Bandhani work used today are always artificial. The
widespread dyes were originally thought from the ancestry of Morinda
Cordifolia, in combination with an double sulphate of Aluminium and Potassium
caustic for the fast (Pakka) red, Kasum from the petals of sunflowers,
Carthamus Tintorius for Kutch red, Haldi from the tuber of Curcuma Domestica
with Chhach for yellow and Gali, Indigo from the leaves of Indigofera Tintria
for blue. Their financial records of sloping sharply with the cloths of
difference of several days and strong with the simple summary are required for
chemical dyes to create the result. The difficult work of collecting the dye
plants and obtaining their dyes are not referenced by either of 19th Century
writers but it is hardly surprising that current dyers enthusiastically took up
the opportunely tinned colours that took their place.
Bandhani is done with cotton, gajji silk, fur, muslin etc. in Gujarat. The
smooth weave known as gajji which was used for more costly Bandhani textiles up
to the early 20th Century gives richness to the delicately worked designs which
are distinctive of Gujarati tie and dye skills.
The finished piece is then washed and decent. Bandhani textiles are
regularly sold still tied up so that the customer can be sure that it is not a
printed artificial and perhaps also so that the customer can have pleasure of
seeing the pattern exposed when the cloth which appears to be all in one colour
after its final dyeing is pulled separately from its folds and the binding cotton
falls away from the plane. While Chunari with a design made up of small dots is
possibly the most attribute type of Indian tie dye material, the banded or zig
zag ‘Laharia' is also extensively seen in Kutch today. The method is equally
one of enfold oppose but in this case the whole cloth is rotated up and tied at
intervals to shape stripes. Only tremendous cloth, usually thin cotton of
‘malmal' (Kutchi word) can be used for this process as the dye must go through
the whole tightly rolled material. The cloth is rolled crossways from one
corner to form a striped pattern or folded like a fan, usually in four to
create a zigzag as in ‘Chunari' dyeing, consecutive tied and engagement in dye
baths produce a succession of colours. If the cloth is untied and re-rolled
from the opposite diagonal, a checked effect results called ‘Mothara'.
The dyes of all types of Bandhani work used today are always artificial. The
widespread dyes were originally thought from the ancestry of Morinda
Cordifolia, in combination with an double sulphate of Aluminium and Potassium
caustic for the fast (Pakka) red, Kasum from the petals of sunflowers,
Carthamus Tintorius for Kutch red, Haldi from the tuber of Curcuma Domestica
with Chhach for yellow and Gali, Indigo from the leaves of Indigofera Tintria
for blue. Their financial records of sloping sharply with the cloths of
difference of several days and strong with the simple summary are required for
chemical dyes to create the result. The difficult work of collecting the dye
plants and obtaining their dyes are not referenced by either of 19th Century
writers but it is hardly surprising that current dyers enthusiastically took up
the opportunely tinned colours that took their place.
Bandhani is done with cotton, gajji silk, fur,
muslin etc. in Gujarat. The smooth weave known as gajji which was used for more
costly Bandhani textiles up to the early 20th Century gives richness to the
delicately worked designs which are distinctive of Gujarati tie and dye skills.
Subscribe to:
Posts (Atom)